Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદરઃ ટીવી રિપોર્ટર દિક્ષીત ઠકરારનો જન્‍મદિન

 

પોરબંદર : વિપુલભાઇ કાંતિલાલ ઠકરારના પુત્ર અને વી ટીવીના રિપોર્ટર દિક્ષીત ઠકરારનો આજે જન્‍મદિન છે મિત્રો શુભેચ્‍છકો તથા પરિવારજનોએ તેમને જન્‍મદિનની શુભેચ્‍છા આપી રહેલ છે

(3:45 pm IST)