Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભાજપના જૂના અને જાણીતા અગ્રણી ભરતસિંહ પરમારનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારનો જન્‍મ ૭ મે ૧૯૫૮ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગ્રામ વિકાસ નિગમના ચેરમેન ગુજરાત પોલીસ આવાસ નિગમના ચેરમેન, રાજ્‍યસભાના સભ્‍ય વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ. એલ.એલ.બી.ની પદવી મેળવી છે. ધીર-ગંભીર નેતા તરીકે જાણીતા છે.

મો. ૯૪૨૬૪ ૭૭૮૭૭ ઝગડીયા (ભરૂચ)

(10:50 am IST)