Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્માનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૪: જુનાગઢ ભારતીય જનતાપાર્ટીના પ્રમુખ પુનિતભાઇ શર્માનો આજે જન્‍મદિવસ છે.

મહાનગર બિલ્‍ડર એસો કેડાઇ પ્રમુખ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર અને યુવાપેઢી અને નગરજનોમાં અનેરી લોકચાહના મેળવનાર પુનિતભાઇને રાજકીય સામાજીક વેપારીઓ વિવિધ સમાજના આગેવાનો સાધુસંતો આજે જન્‍મદિન નિમીતે મો.નં.૯૪૨૭૫૦૨૧૪૦ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:16 pm IST)