Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગુજરાતના નિવૃત મુખ્‍ય સચિવ જે.એન.સિંઘનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના નિવૃત મુખ્‍ય સચિવ શ્રી ડો. જે.એન.સિંઘનો જન્‍મ તા.ર મે ૧૯પ૯ ના દિવસે થયેલ, આજે ૬૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ બિહારના વતની છે. ગુજરાતમાં આઇ.એ.એસ.કેડરના (૧૯૮૩) અધિકારી તરીકે દીર્ધ સેવા આપ્‍યા બાદ ર૦૧૯માં નિવૃત થયા છ.ે ભુતકાળમાં જુનાગઢ જિલ્લાના કલેકટર પદે તેમજ સરકારના વિવિધ વિભાગોમાં યશસ્‍વી કામગીરી કરી ચૂકયા છે તેઓ પી.એચડી.ની પદવી ધરાવે છ.ે મો. ૯૯૭૮૪ ૦પ૯૩૦ નવી દિલ્‍હી

(2:19 pm IST)