Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પૂર્વ કોર્પોરેટર સંજય અજુડિયાનો જન્મદિવસ

રાજકોટ : વોર્ડ નં.૧ર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સંજયભાઇ અજુડિયાનો આજે તા. ૧૮ જન્મદિવસ છે. તેઓ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે એક જવાબદાર  અને ફરજનિષ્ઠા કોંગ્રેસી કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓએ યશસ્વી જીવનના ૪૭ વર્ષમાં મંગળ પ્રવશે કર્યો છે. તેઓ અનેક સામાજીક સંસ્થા સાજે જોડાયને સેવાકાર્યમાં અગ્રેસર હોય છે. આજે તેમના જન્માદિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, ડો. હેમાંગભાઇ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, વિજયભાઇ વાંક, કનકસિંહ જાડેજા, અજીતભાઇ વાંક વિગેરે રાજકીય અગ્રણીઓ કાર્યકરો, શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો મો.૯૯૭૮૪૮૦૪પર  પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:36 pm IST)