Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સુરેન્‍દ્રનગરનાં ભાજપ અગ્રણી સુમિતભાઇ મહેશ્વરીનો જન્‍મદિન

વઢવાણ, તા.૩૦: સુરેન્‍દ્રનગર શહેરના મિલનસર સ્‍વભાવ ધરાવતા અને ભાજપના સક્રિય યુવાન કાર્યકર તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્‍ય એવા સુમિતભાઈ મહેશ્વરી નો આજે જન્‍મદિવસ અવસર છે જેવો આજે તેમના જીવન ના ૩૧ વર્ષ પૂર્ણ કરી અને ૩૨ માં જન્‍મદિવસ અવસરમાં જ્‍યારે મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે તેમને તેમના જન્‍મદિવસ અવસરે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી વર્ષાબેન દોશી તેમજ ધારાસભ્‍ય અને દંડક જગદીશ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્‍દ્રસિંહ ચૌહાણ હાર્દિકભાઈ ટમાલીયા તેમજ અન્‍ય ભાજપના કાર્યકરો દ્વારા તેમને વહેલી સવારથી શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે ત્‍યારે પરિવારજનો માં પિતાશ્રી અશોકભાઈ ઉર્ફે મામા મહેશ્વરી ભુતડા તેમજ માતળશ્રી મીનાબેન પત્‍ની ભાવનાબેન પુત્ર રુદ્ર તેમજ ભાઈ ધવલભાઈ, ધવલભાઈ ના પત્‍ની બીજલબેન ભત્રીજી દિવ્‍યાંશી તેમજ હેતર્થ સહિતના પરિવારજનોએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું આરોગ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને જન્‍મદિવસની શુભકામના પાઠવી ત્‍યારે આજે પરિવાર સાથે તેમનો જન્‍મદિવસ અવસર મનાવવામાં આવશે ત્‍યારે તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ હાલમાં મળી રહી છે

(12:53 pm IST)