Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઉપલેટાના વિદીશાબા સોલંકીનો જન્‍મદિવસ

ઉપલેટા, તા., ૨૮: અહીના યુવા ક્ષત્રીય અગ્રણી અને જુદી જુદી સામાજીક સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા વિજયસિંહ બળવંતસિંહ સોલંકીની સુપુત્રી વિદીશાબાનો આજે જન્‍મદિવસ હોય તેમને દાદીમા ઉલાસબા, મોટાબા બાયરાજબા, મમ્‍મી જયશ્રીબા, કાકા વિક્રમસિંહ, કાકી નયનાબા, ભાઇ અજયદિપસિંહ, શિવદિપસિંહ તથા દીદી જાનવીબા અને દિક્ષીતાબાએ અભિનંદન પાઠવ્‍યા છે. સાંજે વિદીશાબાએ એક પારીવારીક પાર્ટીનું આયોજન કરેલ છે.

(11:20 am IST)