Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ચોટીલાના પત્રકાર લઘુભાઇ ધાંધલનો જન્‍મદિવસ

વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલાના પત્રકાર લઘુભાઇ ધાંધલનો આજે જન્‍મદિવસ છે. છેલ્લા અનેક વર્ષોથી પત્રકારના વ્‍યવસાય સાથે જોડાયેલા લઘુભાઇ લોકહિત અને પ્રજાના પ્રશ્‍નને વાચા આપતા રહ્યા છે. ખાસ કરીને ચોટીલાના અંતરિયાળ ગામડાઓની જે સમસ્‍યા છે તેને વાચા આપી છે.

(11:56 am IST)