Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

યુવા ધારાશાષાી ધવલમહેતાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૪ :.. આજરોજ યુવા ધારાશાષાી (એડવોકેટ) ધવલ પ્રાણલાલભાઇ મહેતાને ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હોય તેમજ તેમને પોતાની વકીલાત ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરી નામના મેળવેલ છે, તેમજ પોતાનાં મિત્ર વર્તુળમાં સારી એવી ચાહના ધરાવે છે. આજરોજ તેમનાં જન્‍મ દિવસ નિમિતે તેમના મિત્ર વર્તુળ તેમજ વકીલો દ્વારા જન્‍મ દિવસની તેમના મો. ૯૪ર૭ર ર૦૬૦૦, ૮ર૦૦૩ ૯ર૦ર૯ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(4:47 pm IST)