Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટના એડવોકેટ પિયુષ ઝાલાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટના યુવા ધારાશાષાીશ્રી પીયુષ ડી. ઝાલાએ રાજકોટ ખાતે વર્ષ ર૦૧૧ થી એડવોકેટ તરીકે એડવોકેટ હરેશ બી. પરસોડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાત શરૂઆત કરેલ અને તેઓએ પોતાના સારા-સ્‍વભાવથી વકલ મિત્રોમાં ખુબ જ સારી ચાહના મેળવેલ છે અને તેઓ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતિ કરેલ છે અને પોતાના મોચી સમાજના એક નામાકિત એડવોકેટ છે તેમજ રાજકોટની યશરાજ ક્રેકીટ કો-ઓપ. માં પેનલ એડવોકેટ તરીકે નીમાયેલ છે તેમજ રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં પેનલ એડવોકેટ તરીકે નીમાયેલ છે તથા રાજકોટના વિવિધ વકીલ મંડળો જેવા કે લોયર્સ સ્‍પોટર્સ ફાઉન્‍ડેશન, વોઇસ ઓફ લોયર્સ, જૂનીયર એડવોકેટ એસોસીએશન, રેવન્‍યુ બાર એસો. સાથે સંકળાયેલા છે. આમ તેઓના મળતાવળા સ્‍વભાવના કારણે વકીલ મિત્રોમાં ખુબ જ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો. ૯રર૮૮ ૯૭૪૩૯ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(1:49 pm IST)