Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટની ધ્વની મોટવાણીનો જન્મદિન

મોરબી તા. ૨૪: રાજકોટમાં રહેતી ધ્વની  મોટવાણી આજે જન્મદિવસ છે. મમ્મી તમન્ના, પપ્પા કમલભાઈ, દાદા આતમારભાઈ, દાદી પૂનમબેન બહેન કાવ્યા, પિયુ,સિયા અને ભાઈ પરિનએ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે તો મોટવાણી પરિવારની લક્ષ્મીજી ધ્વની વધુ વધુ આગળ વધે અને સ્વસ્થ આયુષ્ય રહે તેવી શુભેચ્છાઓ તેમના પરિવારના વડીલોે દ્વારા પાઠવવામાં આવી છે.

(4:47 pm IST)