Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડાનો જન્‍મદિવસ

ખીરસરા, તા.૨૪: લોધીકા તાલુકાના ચિભડા ગામ ના મોહનભાઈ ભાણાભાઈ દાફડા નો આજે જન્‍મદિવસ છે તેમની ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય કારકિર્દી ની વાત કરીએ તો રાજકોટ જીલ્લા પંચાયતની લોધીકા સિટના બીજી વખત સદસ્‍ય બન્‍યા છે તેમજ રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે રહી ચુકેલ છે તેમજ લોધીકા તાલુકા ભાજપ સંગઠનમાં પણ પ્રમુખ રહેલ છે અત્‍યારે તેઓ રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી રહેલ છે તેમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જીલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો આગેવાનો પદાધિકારીઓ જીલ્લા પંચાયત ના હોદેદારો મિત્ર સર્કલ તાલુકાની જનતા તરફથી જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ મળી રહેલ છે. મો.૯૮૨૫૧ ૫૧૨૧૩.

(10:21 am IST)