Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના પ્રવાસન, વન-ર્પ્યાવરણ, કલાઇમેન્ટ ચેઇન્જ વગેરે વિભાગોના મંત્રીશ્રી મૂળુભાઇ બેરાનો જન્મ તા.ર૩ માર્ચ ૧૯૬પ ના દિવસે થયેલ આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે  રાજયમાં મહેસુલ, પ્રૌઢ, શિક્ષણ, સમાજ, કલ્યાણ વગેરે વિભાગોના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ ઉલ્લેખનીય કામગીરી કરી છે. પાંચમી વખત ખંભાળીયા બેઠક પરથી ધારાસભામાં ચૂંટાયા છે. કેબીનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત જન્મદિન આવ્યો છે.

(1:28 pm IST)