Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જાણીતા રેવન્‍યુ પ્રેકટીસ કરતા એડવોકેટ જગદીશ ભંડેરીનો જન્‍મદિવસ

રાજકોટઃ શહેરના જાણીતા રેવન્‍યુ ક્ષેત્રમાં છેલ્લા ૧૨ વર્ષથી પ્રેકટીસ કરતા તથા ખોડલધામ લીગલ સમિતિના સભ્‍ય અને ભંડેરી એસોસીએટવાળા જગદીશ જી. ભંડેરી જીવનમાં ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. લોકસેવક અને તમામ વર્ગોના કામ કરવાની ધગશ ધરાવતા અને ધારાશાષાી તરીકે એક અલગ જ ઓળખ અને છાપ ધરાવે છે. તેઓ ભંડેરી એસોસીએટ, વલ્લભ વિદ્યાનગર શેરી નં.૧, ટાઈમ સ્‍કવેર બિલ્‍ડીંગની પાછળ, બાલાજી હોલની પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે ઓફિસ ધરાવે છે. બાંધછોડ કરવાનું જેમના સ્‍વભાવમાં નથી એવા પ્રસન્‍નચિત  આદમી તરીકે જાણીતા છે. તેમના જન્‍મદિવસે ભંડેરી પરિવાર તથા સગા- સંબંધી, મિત્રો દ્વારા શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે. મો.૯૬૨૪૦ ૮૦૨૨૧

(4:29 pm IST)