Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

હિરેન કુંભારનો આજે જન્મ દિવસ

રાજકોટઃ વાલ્મીકી સમાજના યુવા અગ્રણી તથા સમાજના નામાંકિત પાવરીયા હિરેન કુંભારનો આજે ૨૮મો જન્મદિવસ હોય સમાજના  કૃણાલભાઈ લઢેર, જેસલભાઈ ઝાલા, બ્રિજેશભાઈ વાળોદરા, કમલેશભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ જેઠવા તથા પંડિત કબિરા તરફથી મો.૮૭૭૯૪ ૮૫૦૩૯ પર શુભેચ્છાઅો મળી રહી છે.(૩૦.૧૪)

(3:36 pm IST)