Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ખાણ ખનીજ કમિશનર કચેરીના ઓ.એસ.ડી. ડી.કે. પટેલનો જન્મદિન

રાજકોટ : કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનીંગ કચેરીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધર્મેશ કે. પટેલનો જન્મ તા. ર૮ જાન્યુઆરી ૧૯૭૬ ના દિવસ થયેલ. આજે ૪૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ સુરેન્દ્રનગર પંથકના માલવણના વતની છે. ભૂતકાળમાં ઔડામાં, ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૪૧પ૧, મો. ૮૧૪૧૩ ૩૩૩૮૮ ગાંધીનગર.

(11:35 am IST)