Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

દ્વારકાના ડી.આર.ડી.એ. નિયામક એ.પી.વાઘેલાનો જન્મદિન

રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (અધિક કલેકટર) શ્રી અનિલભાઇ પી. વાઘેલાનો જન્મ તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં લીંબડી અને લખતરમાં તાલુકા વિકાસ અધિકારી, બોટાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. મો. ૯૪૨૭૪ ૬૩૫૫૮ ખંભાળીયા   

 

(11:40 am IST)