Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રફીક માલાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ યંગ મુસ્લીમ ગ્રુપના પ્રમુખ તેમજ સદર મેમણ જમાતના ટ્રસ્ટી રફીક માલાણીનો જન્મદિવસ હોય તેઓને શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (મો.૯૪૮૪૬ ૩૪૫૧૪)

(11:42 am IST)
  • બિગ બોસ -13નો વિનર બન્યો સિદ્ધાર્થ શુકલા : શો ના બીજા ફાઇનાલિસ્ટ અસીમ રિયાઝને મ્હાત આપીને સિદ્ધાર્થ શુકલાએ હાંસલ કરી ટ્રોફી :ટોપ-3માં સિદ્ધાર્થ શુકલા,અસીમ રિયાઝ અને શહનાઝ ગિલ પહોંચ્યા હતા : આ સીઝનની શરૂઆતથી જ સિદ્ધાર્થ મજબૂત સ્પર્ધક હતો access_time 1:09 am IST

  • એફએટીએફ બેઠક બાદ છૂટી જશે હાફિઝ સઈદ : સજામાં જાણી જોઈને રાખી છે ત્રુટીઓ ! : મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકીનો મુખ્યા હાફિઝ સઈદને સજા મળી છે પરંતુ પેરિસમાં થનાર એફ એ ટીએફની બેઠક બાદ જેલ મુક્ત થવાની શકયતા access_time 1:08 am IST

  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST