Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જુનાગઢના એડવોકેટ શશીકાન્ત બોરીચાંગરનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૧૦ :.. જુનાગઢના એડવોકેટ શશીકાન્તભાઇ બોરીચાંગરનો આજે ૬ર મો જન્મ દિવસ છે. જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના ટ્રસ્ટી કે જેઓ રાજગોર સમાજની સેવા ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાય તન-મન-ધન થી સહકાર આપવા હંમેશા તત્પર રહે છે. આજે તેઓ ૬૧ વર્ષ પુરા કરી ૬રમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. નં. ૯૪ર૬૪ ર૩૬પ૯  ઉપર શુભેચ્છકો - શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:46 pm IST)