Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જૂનાગઢના પત્રકાર વિનુભાઈ જોષીના પુત્ર વિરલનો કાલે જન્મદિન

જૂનાગઢ :. અકિલાના પત્રકાર વિનુભાઈ જોષીના પુત્ર વિરલ જોષીનો આવતીકાલે ૨૫મો જન્મ દિવસ છે.

તા. ૯-૨-૧૯૯૫ના રોજ વિનુભાઈ અને શ્રીમતી મિતાબેન જોષીને ત્યાં જન્મેલ વિરલ તાજેતરમાં બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરી આગામી તા. ૧૪ના રોજ ન્યુઝીલેન્ડ ખાતે ગ્રેજયુએટ ડીપ્લોમાં ઈન હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ કોર્ષના અભ્યાસ માટે જઈ રહ્યા છે, ત્યારે તેમના શુભેચ્છકો તેના મોબાઈલ નંબર ૯૮૯૮૦ ૧૯૮૯૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:49 pm IST)