Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જોડિયા, બોટાદ, બરવાળામાં યાદગાર ફરજ

મહેસુલ પંચના રજીસ્ટ્રાર જયશ્રીબેન ઝરુનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત મહેસુલ પચમાં રજીસ્ટ્રાર તરીકે કાર્યરત નાયબ કલેકટર શ્રીમતી જયશ્રીબેન એન. ઝરુનો જન્મ તા. ૭ ફેબ્રુઆરી ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેણી મૂળ કચ્છના વતની છે.

શ્રીમતી જે.એન. ઝરુએ વડોદરામાં તાલીમ લીધા બાદ જોડિયામાં (જામનગર) અને નડિયાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવેલ. ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીસ, બોટાદમાં નાયબ કલેકટર અને બરવાળામાં પ્રાંત અધિકારી તરીકે પણ રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯- ૨૫૫૦૬૭૮૫, મો.- ૮૨૩૮૯ ૨૦૪૧૯ અમદાવાદ

(11:23 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST

  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST