Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

પૂર્વ કોર્પોરેટર વિનોદભાઇ રાઠોડનો જન્મદિનઃ ૭૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શ્રી વિનોદભાઇ પુરૂષોતમભાઇ રાઠોડનો આજે જન્મદિન છે. તેઓ જીવનના ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ ભીલવાડા યુવક મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. વિનુભાઇને વિરાજ, તુષાર ચૌધરી, પ્રદિપભાઇ ત્રિવેદી, જશવંત સિંહ, જે.વી. રાઠોડ, અનિતા, દેવાંગી, પ્રિયંકા અને કે.પી. રાઠોડે જન્મદિવસની શુભેચ્છા પાઠવી  છે. (મો.૯૯૦૪૩ ૪૪૯૧૦)

(3:30 pm IST)