Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ડાંગમાં કાર્યરત અધિક કલેકટર કે.જે. ભગોરાનો જન્મદિન

રાજકોટઃ ડાંગ જિલ્લામાં ટ્રાઈબલ એરિયા સબપ્લાન પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી કે.જે. ભગોરાનો જન્મ તા. ૫ ફેબ્રુઆરી ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ દાહોદ પંથકના વતની છે. વાણિજ્ય સ્નાતક છે. તેઓ અગાઉ સુરતમાં ખાસ જમીન સંપાદન અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૮૨૪૨ ૩૦૩૩૧ - આહવા (ડાંગ)

(10:28 am IST)