Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

જસદણના ડો.વિજય સરધારાનો જન્મદિન

જસદણ તા.૪ : ડોકટર હાઉસ ખાતે છેલ્લા ૭ વર્ષથી હજ્જારો દર્દીઓને સાજા કરીને દોડતાં કરનાર અને ઓર્થોપેડિક ક્ષેત્રની ઓથોરિટી તરીકે સર્જન ડો.વિજયભાઇ એન. સરધારા જીવનયાત્રાના ૩૭ વર્ષ પુર્ણ કરી ૩૮માં પ્રવેશ કરી રહ્યા છે. દર્દીઓમાં ઇશ્વરનું રૂપ જોનારા ડો. વિજયભાઇ છેલ્લા સાત વર્ષથી જસદણમાં કાર્યરત થયેલ છે અને શહેરમાં વર્ષોથી રહેતાં હોય એમ તેમનાં મળતાવડા સ્વભાવને કારણે નાનાથી માંડી મોટેરા સુધીના લોકોમાં લોકચાહના મેળવી છે. તેમને મીત્રો-શુભેચ્છકો દ્વારા તેમના મોબાઇલ (મો.૯૪૦૯૪ ૦પ૩૭૦) ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(11:22 am IST)
  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST

  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST

  • શપથ ગ્રહણ પહેલા અરવિંદ કેજરીવાલે ભાવિ કેબિનેટ સાથે ત્રણ મહિનાના એજન્ડા પર ચર્ચા કરી :સીએમ આવાસ પર ડિનર ટેબલ પર મુખ્યમંત્રી સાથે કેબિનેટ સહયોગીઓએ સરકારના ત્રણ મહિનાના કામોની યાદી પર વાતચીત કરી : ગ્લોબલ સીટી બનાવના રોડ મેપ પર પણ ચર્ચા થઇ access_time 1:10 am IST