Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ભાજપના વોર્ડ નં.૧૩ના મહામંત્રી યોગેશ ભુવાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભાજપના વોર્ડનં.૧૩ના મહામંત્રી યોગેશ ભુવાનો આજે જન્મદિવસ છે. તેઓએ શહેર ભાજપ યુવા મોરચાનાં મંત્રી તરીકે તેમજ છેલ્લી ૩ ટર્મથી વોર્ડ નં.૧૩ના મહામંત્રી તરીકે જવાબદારીઓ સંભાળી છે. સામાજીક ક્ષેત્રે રાજકોટ સીટી કલબમાં મહામંત્રી, યુવી કલબમાં મેમ્બર, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, રાજકોટ શહેરમાં યુવા શહેર ઉપપ્રમુખ, ઉમીયા સીદસર સંગઠન, રાજકોટ શહેરના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. (મો.૯૮૨૫૦ ૭૫૨૪૧)

(3:32 pm IST)