Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

હેપ્પી બર્થ ડે... ધોરાજીના ભાજપ અગ્રણી અરવિંદભાઈ વોરાનો આજે જન્મદિવસ

ધોરાજી, તા. ૨૬ :. ભાજપ અગ્રણી અરવિંદ વોરા વર્ષોથી ભાજપમાં સક્રિય છે. તેઓનો આજે જન્મ દિવસ છે. વોર્ડ નં. ૧૧માં જંગી લીડ સાથે તેનો વિજય થયેલ હતો અને ધોરાજી નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે યશસ્વી કામગીરી કરેલ હતી. ધોરાજીના વિકાસ કાર્યો કરેલ હતા પ્રજા હજુ પણ અરવિંદ વોરાનો કાર્યોને સતત યાદ કરતી રહી છે. તેમને મો. ૯૮૨૫૧ ૦૭૭૮૪ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:50 am IST)