Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પ્રકાશભાઈ મોદીનો આવતીકાલે જન્મદિન

રાજકોટ : ઓમ ઓપ્ટીકલના ચશ્માના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી પ્રકાશ રમેશભાઈ મોદીનો આવતીકાલે તા.૨૬ના મંગળવારના રોજ જન્મદિવસ છે. તેઓ જીવદયા ગ્રુપની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. રાજકોટ મહાજનની પાંજરાપોળ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સેવા ગ્રુપ, જંકશન પ્લોટ યુવા મંડળ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, બાપા સીતારામ ગૌ સેવા મંડળમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. મો. ૯૪૨૬૨ ૪૦૨૮૭ / ૯૧૦૬૯ ૧૪૭૭૫.

(3:37 pm IST)