Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભાજપના વોર્ડ નં.૧૭ના પ્રભારી જીજ્ઞેશ જોષીનો જન્મદિવસઃ ૪૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ભાજપના વોર્ડ નં.૧૭ના પ્રભારી જીજ્ઞેશ જોષીનો આજે જન્મદિવસ છે. તેઓ જુના વોર્ડ નં.૨૩ના પ્રમુખ તરીકે, મહામંત્રી તરીકે, વોર્ડ ઈન્ચાર્જ તરીકે તેમજ  શહેર યુવા ભાજપના મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી, સાથોસાથ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ શહેર- જિલ્લાના પ્રમુખ રમતગમત ક્ષેત્રે જાગૃતી આવે અને સ્વામી વિવેકાનંદના વિચારોનું યુવાનોમાં સિંચન થાય તે માટે પણ તેઓ સક્રીય રહયા છે. તેઓના જન્મદિવસે મો.૯૮૨૫૨ ૧૩૩૭૩૩ ઉપર શુભેચ્છા મળી રહી છે

(3:36 pm IST)