Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ધોરાજીના સેવાભાવી જયેન્દ્ર સોંદરવાનો આજે જન્મ દિવસ

ધોરાજી, તા. ર૩ : સેવાભાવી જયેન્દ્રભાઇ સોંદરવાનો આજે જન્મ દિવસ છે. તેઓ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરી પાણી બચાવો સંદેશ આવ્યો હતો.

(11:39 am IST)