Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગોંડલના સેવાભાવી જયસુખભાઇ વઘાસીયાનો જન્મદિવસ

ગોંડલ તા ૨૩ : શહેર તેમજ તાલુકાભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા જયસુખભાઇ વઘાસીયા એ આજે ૪૯ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓના પત્ની પ્રવિણાબેન વઘાસીયા પાલીકના સદ્સય છે. પટેલ દંપતી દ્વારા કીડીયારૂ પુરવુ, હિન્દુ ઉત્સવ ઉજવવા સહિત અનોકવિધ સેવાકીય પ્રવુતિઓ કરવામાં આપી રહી છે.

 જયસુખભાઇ વઘાસીયા પરિવારના સુરાપુરા દાદા વાલારડી મુકામે પણ સેવા બજાવી રહયા છે, તાજેતરમાં જ વાલારડીમાં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જન્મદિને તેમના મો.નં. (૮૧૨૮૩ ૩૮૧૦૮) પર શુભેચ્છાઓ નો ધોધ વહી રહયો છે.

(11:38 am IST)