Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જસદણના યુવા આગેવાન ઇસ્માઇલ અકબાણીનો આજે જન્મ દિવસ

જસદણ તા ૨૩ : જસદણના નાગરીકોના સુખદૂઃખમાં સાથે રહેનારા ઇસ્માઇલભાઇ આકબાણી (મો. ૯૯૨૫૧ ૭૩૬૩૬) આજે પોતાના જીવનયાત્રાની અર્ધ સદી ફટકારી આજ ેશનિવારે એકાવન વર્ષમાં મંગલ પ્રવેશ કરતા,તેમને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

યુવા અવસ્થાથી જ ભાજપ સાથે જોડાય લોકોની સેવામાં સદા અગ્રેસર હોવાથી પક્ષે તેમને લઘુમતીમાં ઉચ્ચ સ્થાન આપ્યું છે. આજે ઇસ્માઇલભાઇ જન્મદિવસની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયાંછે.

(11:38 am IST)