Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

દામનગરનાં પત્રકાર વિમલ ઠાકરનો જન્મદિન

દામનગર તા.રરઃ દામનગર શહેરના પત્રકાર તરીકે કામ કરતા તેમજ લાઠી તાલુકા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં પ્રમુખ વિમલ ઠાકરનો જન્મ તા.રર-૩-૧૯૮૦નાં દિવસે થયેલ આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમને ઠાકર પરિવાર તેમજ તેમના મિત્રો એ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. મો.નં. ૯૭૨૫૦ ૫૨૪૭૧

 

(9:41 am IST)