Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

યોગેશભાઈ શાહનો આજે જન્મદિવસ

રાજકોટઃ સ્વતંત્ર સેનાની, જીવદયાના હિમાયતી સ્વ.રતિલાલ એ. શાહના પુત્ર શ્રી યોગેશભાઈ શાહ, જે હાલ ઘી કાંટા રોડ ઉપર ખટાઉ સાડીનો વ્યવસાય કરે છે, તેઓ છેલ્લા ૩૫-૪૦ વર્ષથી રાજકોટ મહાજનની પાંજરાપોળ સાથે જોડાયેલ છે. યોગેશભાઈને મો.૯૮૦૫૧ ૦૩૫૧૦.

(3:30 pm IST)