Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હિમાંશુભાઈ ચીનોયનો આજે જન્મદિવસ

રાજકોટ : હેપી મેરેજ બ્યુરો જીવદયા ગ્રુપના કાર્યકર શ્રી હિમાંશુભાઈ ચિનોય આજરોજ ૬૦ વર્ષ પૂરા કરી ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓ છેલ્લા ૪૭ વર્ષથી હેપી મેરેજ બ્યુરો ચલાવી રહ્યા છે. (મો.૯૮૯૮૦ ૩૨૬૦૦)

(3:30 pm IST)