Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

'ગુડા'ના અધિક કલેકટર કે.એલ. બચાણીનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગર શહેરી વિકાસ સતા મંડળના સિનિયર અધિક કલેકટર શ્રી કે.એલ. બચાણીનો જન્મ તા. ૧૯ માર્ચ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અગાઉ કોમર્શીયલ ટેક્ષના અધિક કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩ર૪૯૦૧૭,

મો. ૯૦૯૯૯ ૯૬પ૮૮ ગાંધીનગર.

(11:34 am IST)