Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કેશોદના વતની રાજકોટના પૂર્વ ડે. ડી.ડી.ઓ.

આરોગ્ય રાજ્યમંત્રીના અંગત સચિવ જે.બી. વદરની વર્ષગાંઠના વધામણા

રાજકોટ :. ગુજરાતના રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન શ્રી કુમાર કાનાણીના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી જે.બી. વદરનો જન્મ ૧૯૭૫ના વર્ષની ૧૮ માર્ચે થયેલ. આજે પીસ્તાલીસમાં વર્ષની ડોર બેલ વગાડી છે. તેઓ મૂળ કેશોદના વતની અને નાયબ કલેકટર કક્ષાના પ્રતિભાવંત અધિકારી છે. અગાઉ બારડોલી (સુરત)માં તાલુકા વિકાસ અધિકારી રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ડીસામાં પ્રાંત અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૭૨

મો. ૯૯૨૫૨ ૩૨૩૫૦ - ગાંધીનગર

(9:45 am IST)