Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અધિક મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથીનો કાલે જન્મદિન

રાજકોટ : કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રીમતી પોનુગુમાટલા ભારથીનો જન્મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ ના દિવસે થયેલ. આવતીકાલે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેણી મુળ આંધ્રપ્રદેશના વતની અને ર૦૦પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ ડભોઇ (વડોદરા) પ્રાંત અધિકારી, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, સુરતમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, પંચમહાલ અને વડોદરામાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૦૩૧૬

મો. ૯૯૭૮૪ ૦૮પ૪પ ગાંધીનગર

(3:40 pm IST)