Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાજકોટના પૂર્વ નિવાસી અધિક કલેકટર

'ઔડા'ના કારોબારી અધિકારી અતુલ ગોરનો જન્મદિન

રાજકોટ :. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અતુલ બી. ગોરનો જન્મ તા. ૧૬ માર્ચ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. પ્રજાલક્ષી પારદર્શક વહીવટના નવા કીર્તિસ્તંભ તેમણે સ્થાપ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૭૫૪૫૦૬૨

મો. ૯૯૭૮૪ ૦૨૮૫૭ - અમદાવાદ

 

(3:41 pm IST)