Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ વિરેન્દ્ર પંડયાને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિન પટેલના અંગત સચિવ તરીકે કાર્યરત શ્રી વિરેન્દ્ર પી. પંડયાનો જન્મ તા.૧પ માર્ચ ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક હોવા ઉપરાંત એલ.એલબીની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૦૭૨ મો.૯૩૨૭૦ ૧૯૪૯૫ ગાંધીનગર

(11:43 am IST)