Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પ્રશાંતભાઈ સિંધવ દ્વારા જન્મદિનની સેવામય ઉજવણી

રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેર ભાજપ અગ્રણી રાજેનભાઈ કે. સિંધવના પુત્ર પ્રશાંતભાઈ આર.સિંધવનોે તા.૧૭ના જન્મદિવસ હતો. આર કે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના, રાધે વિદ્યાલયના સંચાલક છે. તેમજ જય મહાવીર હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટના સહમંત્રી છે. સુખમય જીવનના ૩૦માં વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે. તેઓએ બાળકોની સરકારી હોસ્પિટલમાં ફુટ- બિસ્કીટનું વિતરણ કરી સેવામય રીતે જન્મદિન મનાવ્યો હતો. તેમના મો.૯૯૦૪૦ ૮૬૭૦૭ છે.

(3:25 pm IST)