Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જુનાગઢ રાજગોર યુવક મંડળના ધર્મેશભાઇ જોષીનો આજે જન્મ દિવસ

જુનાગઢ, તા. ૧૭ :  રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સભ્ય ધર્મેશભાઇ વી. જોષીનો આજે ૩ર મો જન્મદિવસ છે.

યુવક-મંડળની પ્રવૃત્તિમાં જોડાય સમાજ સેવા માટે હમેશા સહકાર આપનાર વિવિધ સેવાભાવી સંસ્થામાં યોગદાન આપનાર ધર્મેશભાઇ આજે ૩૧ વર્ષ પુરા કરી ૩રમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મો. નં. ૯રર૭૬૪પ૦ર૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:46 pm IST)