Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સેટલમેન્ટ કમિશનર કચેરીના ઓ.એસ.ડી. પોટદરનો જન્મદિન

રાજકોટઃ રાજ્યમાં મહેસુલ વિભાગ હેઠળ સેટલમેન્ટ કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત શ્રી વાય.સી. પોટદરનો જન્મ તા. ૧૫ જાન્યુઆરી ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક, કચ્છમાં અધિક નિવાસી કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.(૧.૧૭)

મો. ૯૦૯૯૯ ૦૩૯૬૬ ગાંધીનગર

 

 

(3:55 pm IST)