Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સાવરકુંડલા મુસ્લિમ સિપાહી સમાજના ઉપપ્રમુખ ઇદ્રિસભાઇ તથા ૨ પુત્રીઓના જન્મદિન

સાવરકુંડલા તા.૧૫: પત્રકાર અને મુસ્લિમ સિપાહી સમાજના ઉપપ્રમુખ ઇંદ્રિસભાઇ જાદવનો જન્મ દિવસ તથા સાથે તેની બે લાડકવાઇ દીકરીનો જન્મદિવસ છે મુસ્લિમ સિપાહી સમાજના રાહબરને અભિનંદનની વર્ષા થઇ રહી છે સ્વભાવે સાવ સાલસ ઇંદ્રિસ જાદવ ૪૩ વર્ષ પૂર્ણ કરીને ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ઇંદ્રિસ જાદવની બે પુત્રીઓ ઇશા અને ઇરમનો જન્મ દિવસ પણ ૧૫ જાન્યુઆરીના દિવસે છે ઇશા અને ઇરમ બન્ને બહેનો બેલડી છે ૪ વર્ષ પૂર્ણ કરીને ૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે બે બે દીકરીના પિતા ઇંદ્રિસ જાદવને મુસ્લિમ સમાજના સેવાકીય પ્રવૃતી સાથે સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની ફૈજે મોહમદી સંકુલ ખાતેના વિદ્યાર્થીઓની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરે છે મો.૯૮૨૪૮ ૮૩૭૮૫ ઉપર જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.(

(3:31 pm IST)