Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

લાખાજીરાજ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ મહેતાનો જન્મદિન

રાજકોટ, તા., ૧પઃ જૈન સમાજના શ્રેષ્ઠી સર લાખાજીરાજ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ બિલ્ડર અને કુમારીકા શો-રૂમના સંચાલક મહેશભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે. મહેશભાઇ મહેતા ફેમીલી પ્લાનીંગ એસોસીએશન ઓફ ઇન્ડીયા રાજકોટના પ્રમુખ રાજકોટ જીલ્લા ગ્રાહક ફોરમના સીટી પ્રમુખ, જૈન શ્રધ્ધા સોસાયટીના પ્રમુખ, સ્ટેનોગ્રાફી-કોમ્પ્યુટરની જીસીસી ગાંધીનગરની પરીક્ષા સમીતીમાં હોદેદાર, વૃધ્ધાશ્રમ આશ્રમ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, યંગ એડવેન્ચર્સ ગૃપ, જૈન જાગૃતી સેન્ટર (પ્રમુખ) જુનીયર ચેમ્બર-જેસીઝ(પ્રમુખ) વિગેરે સંસ્થાઓમાં સેવા આપી ચુકેલ છે. તેઓના જન્મદિવસ નિમિતે મો. ૯૮ર૪ર ૪૪પપ૦, ૯૯ર૪ર ૪૪પપ૦ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.

(11:26 am IST)