Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કોટડા સાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી અમિતભાઇ પડારિયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૭ :.. કોટડા સાંગાણી તાલુકા ભાજપ મહામંત્રીશ્રી અમિતભાઇ પડારીયાનો આવતીકાલે તા. ૧૮ ના રોજ જન્મ દિવસ છે.

તેઓએ ૩પ વર્ષ પુર્ણ કરી ૩૬ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બાળપણથી જ સમાજ સેવાને અગ્રતા આપી સેવાને પોતાનો જીવન મંત્ર બનાવી દીધેલ છે. પોતાની કુશળતા અને વ્યવહારિકતાથી રાજકીય અને સામાજીક ક્ષેત્રે બહોળી લોકચાહના ધરાવતા અમિતભાઇનો કાર્યવિસ્તાર કોટડા સાંગાણી ઉપરાંત સમગ્ર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપૂર્વક અનેક ખંતથી કાર્યરત છે. જેઓ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના વતની છે. તેમજ જય સરદાર સેવા સહકારી મંડળી રામોદના પ્રમુખ, રામોદ પટેલ સમાજના મંત્રી તેઓને તેમના જન્મ દિવસે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી. કે. સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા, સંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કોટડા સાંગાણી, તાલુકા ભાજપ ટીમ તેમજ જીલ્લા ભાજપ કાર્યાલય પરિવાર નરોતમભાઇ ડોબરીયા, રજનીભાઇ સખીયા, મનોજભાઇ અકબરી તેમજ સમગ્ર કોટડા સાંગાણી તાલુકાના મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છરો તેમજ ભાજપના કાર્યકર્તા તરફથી તેઓના મો. નં. ૯૮ર૪ર ૭૭૭પ૧ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:54 am IST)