Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

તાલુકા ભાજપ ઉપપ્રમુખ ધીરેનભાઇ સંખાવરાનો આજે જન્મદિન

 રાજકોટઃ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ધીરેનભાઇ પરસોતમભાઇ સંખાવરાનો જન્મદિવસ છે. જેઓ કાગદડી ગામના અને રાજકોટમાં વાત્સલ્ય હોટલ, મુરલીધર ડેરી ફાર્મ, વાત્સલ્ય ફેશન શો-રૂમ ધરાવે છે. તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય પણ છે. તેમના જન્મદિવસે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ભાનુભાઇ મેતા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા વગેરેએ શુભેચ્છા પાઠવેલ છે. 

મો.૯૮૨૪૦૨૮૫૦૭

(12:23 pm IST)