Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સી.એમ. ઓફીસના ખાસ ફરજ પરના અધિકારી ડી.એચ. શાહનો જન્મદિન

રાજકોટ : મુખ્યમંત્રીની કચેરીમાં ઓ.એસ.ડી. તરીકે ફરજ બજાવતા મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની શ્રી ડી.એચ. શાહનો જન્મ તા. ૧૬-૧૧-૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વાહન વ્યહાવર કમિશનર કચેરીમાં ઓ.એસ.ડી. સહિત વિવિધ સ્થાનો પર રહી ચૂકયા છે. ૨૦૦૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.          

મો. ૯૮૨૫૨ ૧૨૨૧૬ ગાંધીનગર

(12:22 pm IST)