Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જેતપુરના યુવા બીલ્ડર બાલમુકુંદભાઇ આંબલીયાનો આજે જન્મ દિવસ

નવાગઢ તા ૧પ : જેતપુરના યુવા બિલ્ડર બાલમુકુંદ આંબલીયાનો આજે જન્મ દિવસ છે.

નૈસર્ગીક પ્રતીભા મહેનત અને નસીબના સંયોગથી જેતપુર પંથકમાં ઉચેરી નામના ધરાવતા બાલમુકુંદભાઇ આત્મશકિત અને પૂર્ણ ભરોષા સાથે પોતાની જાતેજ કાર્ય કરી વીકાસ સાધવાનો દૃઢ મનોબળ ધરાવે છે. વ્યવસાયે બીલ્ડર પોતાના દ્વારા તૈયાર કરાયેલ બીલ્ડીંગની મજબુતાય જેમ ઠસોઠસ રાખે છે. તેમ સંબધોમાં પણ યે તુટેગા નહી.. તેવી પ્રણાલી ધરાવે છે. તેમના જન્મદિનની મો.નં. ૯૮રપ૧ ૪ર૮૧૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:37 pm IST)