Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

કેમેરામેન જયેશ રાવરાણીનો આજે ૨૯મો જન્મદિવસ

રાજકોટ તા. ૧૪: સીટી ન્યુઝ ચેનલના યુવા કેમેરામેન જયેશ રાવરાણીનો આજે જન્મ દિવસ છે. જયેશે આજે સફળ જિંદગીના ૨૮ વર્ષ પુરા કર્યા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતો જયેશ દાંડીયારાસમાં પણ અવ્વલ દરજ્જાનો ખેલૈયો છે. તેણે અનેક વખત દાંડિયા કિંગનું બિરૂદ મેળવ્યું છે. આ વર્ષે પણ તેણે દાંડિયા કિંગ બની અનેક ઇનામો મેળવ્યા હતાં. જયેશને ફોન નં.૯૨૬૫૦ ૨૭૧૧૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:27 pm IST)