Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

લીંબડીના મદદનિશ કલેકટર ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) શ્રી ભવ્ય વર્માનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૮૮ના દિવસે થયેલ. આજે ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો વડોદરામાં વિતાવ્યો હતો.

ફોન નં. ૦ર૭પ૩-ર૬૦૦પ૧,

મો. ૯૭૧૭૭ ૪પ૦રપ , લીંબડી 

(11:47 am IST)